ભાવનગરમાં એક માસુમ વિદ્યાર્થિનીનું બસ દુર્ઘટનામાં મોત, કુલસર ઓદરકા ગામની ઘટના

ભાવનગરમાં એક માસુમ વિદ્યાર્થિનીનું બસ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. કુલસર ઓદરકા ગામની આ ઘટના છે. જેના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. ચિત્રા સ્વામિનારાયણ ગુરૂકુલની સ્કૂલ બસમાંથી વિદ્યાર્થિની નીચે ઉતરી રહી હતી. ત્યારે બસ ડ્રાઈવરે ફૂલ સ્પિડે બસ હાંકી દેતા. ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થી બસના ટાયર નીચે આવી ગઈ હતી. જ્યાં ઘટના સ્થળે જ 7 […]

ભાવનગરમાં એક માસુમ વિદ્યાર્થિનીનું બસ દુર્ઘટનામાં મોત, કુલસર ઓદરકા ગામની ઘટના
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 4:20 PM

ભાવનગરમાં એક માસુમ વિદ્યાર્થિનીનું બસ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. કુલસર ઓદરકા ગામની આ ઘટના છે. જેના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. ચિત્રા સ્વામિનારાયણ ગુરૂકુલની સ્કૂલ બસમાંથી વિદ્યાર્થિની નીચે ઉતરી રહી હતી. ત્યારે બસ ડ્રાઈવરે ફૂલ સ્પિડે બસ હાંકી દેતા. ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થી બસના ટાયર નીચે આવી ગઈ હતી. જ્યાં ઘટના સ્થળે જ 7 વર્ષની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. આ ગંભીર ઘટના બાદ બસ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જતાં.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશની બાળકી માતા-પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા પહોંચી મુંબઈ અને પોલીસે કરી આ કામગીરી

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પરિવારના સભ્યોએ બસ ડ્રાઈવર સામે આરોપ લગાવ્યા છે. બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જણાવી, પરિવારજનોએ ન્યાયની માગ ઉઠાવી છે..તો સ્થાનિક પોલીસે પણ આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">