AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

મુશળધાર વરસાદને પગલે વાપીની કેટલીક પ્રોવિઝન સ્ટોરમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને પગલે સ્ટોરની ચીજવસ્તુઓ તરવા લાગી છે. સ્ટોરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આખી દુકાન પાણી પાણી થઈ ગઈ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   વાપીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ […]

દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO
| Updated on: Jul 07, 2019 | 5:35 AM
Share

મુશળધાર વરસાદને પગલે વાપીની કેટલીક પ્રોવિઝન સ્ટોરમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને પગલે સ્ટોરની ચીજવસ્તુઓ તરવા લાગી છે. સ્ટોરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આખી દુકાન પાણી પાણી થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વાપીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાપીના છરવાડા રોડની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે આનંદનગરમાં જલારામ મંદિર અને આસપાસના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે હવામાન વિભાગે પણ વલસાડ, વાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: વલસાડ: ઉમરગામ તાલુકામાં ભાર વરસાદથી નદી-નાળા બે કાંઠે, સરીગામ બાયપાસ રોડ થયો પાણીમાં ગરકાવ, જુઓ VIDEO

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">