AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના એક વર્ષના પગાર કરતા પણ બે ગણો ચઢાવો ચડ્યો ગુજરાતના આ મંદિરમાં

પવિત્ર યાત્રાધામ એવા સોમનાથની વર્ષ 2018માં 75 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. જેમાંથી મંદિર ટ્રસ્ટની આવક 33 કરોડને પાર થઈ હતી. મંદિરની ગોલખ પેટીમાંથી રૂપિયા 7 કરોડનું દાન મળ્યું જ્યારે પૂજાવિધિમાંથી 3.75 કરોડ, પ્રસાદીમાંથી 7.5 કરોડ, સાહિત્ય વિતરણમાંથી 1.25 કરોડ, પાર્કિંગમાંથી 50 લાખ અને અતિથીગૃહમાંથી 7.5 કરોડ રૂપિયાની આવક સાથે કુલ 33 કરોડ રૂપિયાની […]

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના એક વર્ષના પગાર કરતા પણ બે ગણો ચઢાવો ચડ્યો ગુજરાતના આ મંદિરમાં
reliance Mukesh Ambani
| Updated on: Jan 07, 2019 | 8:43 AM
Share

પવિત્ર યાત્રાધામ એવા સોમનાથની વર્ષ 2018માં 75 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. જેમાંથી મંદિર ટ્રસ્ટની આવક 33 કરોડને પાર થઈ હતી. મંદિરની ગોલખ પેટીમાંથી રૂપિયા 7 કરોડનું દાન મળ્યું જ્યારે પૂજાવિધિમાંથી 3.75 કરોડ, પ્રસાદીમાંથી 7.5 કરોડ, સાહિત્ય વિતરણમાંથી 1.25 કરોડ, પાર્કિંગમાંથી 50 લાખ અને અતિથીગૃહમાંથી 7.5 કરોડ રૂપિયાની આવક સાથે કુલ 33 કરોડ રૂપિયાની આવક થઈ છે.

જુઓ VIDEO :

ત્યારે વર્ષ 2018માં દર્શનાર્થીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. સૌપ્રથમ વખત પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ રાષ્ટ્રપતિએ બે વખત સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના કાર્યકાળ દરમિયાન બે વખત સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. આ સાથે જ ભાજપના અધ્યક્ષ અમિત શાહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વર્ષ 2018માં ભગવાન સોમનાથના દર્શન કર્યા હતા.

એક રિપોર્ટ પ્રમાણે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો એક વર્ષનો પગાર Rs.15 કરોડ રૂપિયા છે.

[yop_poll id=499]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">