AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદી પાણીના નિકાલ માટે સ્માર્ટ સીટી ધોલેરાએ વિકસાવી નવી સ્માર્ટ ટેકનોલોજી, જુઓ VIDEO

સ્માર્ટ સિટી ધોલેરા નામ સાંભળતા તમારી સામે એક સ્માર્ટ શહેરનું ચિત્ર ઉપસી આવે. આ શહેરના નામ પ્રમાણે જ ગુણ છે કેમ કે, જે વિશ્વભરના દેશો નથી કરી શક્યા, જે સમસ્યા લોકો માટે માથાના દુઃખાવા સમાન છે તે સમસ્યા દૂર કરશે સ્માર્ટ સિટી ધોલેરાનો એક પ્રોજેક્ટ શું છે આ પ્રોજેક્ટ અને તેની શું છે વિશેષતા ? […]

વરસાદી પાણીના નિકાલ માટે સ્માર્ટ સીટી ધોલેરાએ વિકસાવી નવી સ્માર્ટ ટેકનોલોજી, જુઓ VIDEO
| Updated on: Aug 18, 2019 | 7:13 AM
Share

સ્માર્ટ સિટી ધોલેરા નામ સાંભળતા તમારી સામે એક સ્માર્ટ શહેરનું ચિત્ર ઉપસી આવે. આ શહેરના નામ પ્રમાણે જ ગુણ છે કેમ કે, જે વિશ્વભરના દેશો નથી કરી શક્યા, જે સમસ્યા લોકો માટે માથાના દુઃખાવા સમાન છે તે સમસ્યા દૂર કરશે સ્માર્ટ સિટી ધોલેરાનો એક પ્રોજેક્ટ શું છે આ પ્રોજેક્ટ અને તેની શું છે વિશેષતા ?

સ્માર્ટ શહેરોમાં વરસાદી પાણીની મોટી સમસ્યા હલ કરવા એન્જિનિયરોએ એક પ્લાન બનાવ્યો છે. સ્માર્ટ શહેર ધોલેરામાં વરસાદી પાણી ન ભરાય તે માટે ધોલેરામાં 6 કિલોમીટર લાંબી નહેર બનાવવામાં આવી છે. આ નહેર થકી પાણીનો સંગ્રહ કરવામાં આવશે. જેનો સિંચાઈ માટે પણ ઉપયોગ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સ્માર્ટ સિટી ધોલેરામાં પાણીના નિકાલ માટેનો આ પ્રોજેક્ટ જો સફળ થાય તો અન્ય શહેરોમાં પણ પાણીની સમસ્યા દૂર કરવા આ પ્રોજેક્ટ આશીર્વાદ રૂપ બની શકે છે. આ પ્રોજેક્ટ વિકાસ કરવામાં આવે તો પાણી ભરાવવાની સમસ્યા કાયમ માટે દૂર થાય.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરથી આશરે 100 કિલોમીટર દુર ધોલેરા ખાતે ધોલેરા સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ સીટી નિર્માણ પામી રહી છે. 920 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્માણ પામી રહેલી ધોલેરા સ્માર્ટ સીટીમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ બનાવવાનુ કામ જોરશોરથી ચાલી રહ્યુ છે. સ્માર્ટ સીટીમાં પાવર પ્લાન્ટનું કામ પુર્ણ થવાને આરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે આગામી સમયમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં 80,000 લોકોને રોજગારી મળશે. દેશના સોથી મોટા ઈન્ડસ્ટ્રીયલ પાર્કની સાથે સાથે ધોલેરા સ્માર્ટ સીટીમાં રહેણાંક પ્લોટ પણ તૈયાર કરવામાં આવશે. 920 સ્ક્વેર કિલોમીટરમાં તૈયાર કરવામાં આવી રહેલી આ સીટીમાં 2 લાખ લોકો રહી શકે તે પ્રકારના રહેણાંક વિસ્તાર પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી આ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોના જીવનધોરણમાં પણ સુધારો થશે.

[yop_poll id=”1″]

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">