રાજકોટઃ ધોરાજી માર્કેટયાર્ડમાં રજીસ્ટ્રેશનની ધીમી પ્રક્રિયાથી ખેડૂતોમાં ભારે રોષ

રાજકોટમાં ઘઉંની ધીમી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને લઈને ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. ધોરાજી માર્કેટયાર્ડમાં ખેડૂતો ઘઉંના વેચાણ અંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા પહોંચ્યા છે. પરંતુ અહીં ચાલતી ધીમી રજિસ્ટ્રેશન પ્રક્રિયાના કારણે ખેડૂતોની લાંબી લાઈન લાગી ગઈ છે. કલાકોથી ખેડૂતો લાઈનમાં ઉભા છે, પરંતુ તેમનો વારો નથી આવ્યો. જોકે સૌથી મોટી સમસ્યા એ છે કે, 500 ખેડૂતોની સામે […]

રાજકોટઃ ધોરાજી માર્કેટયાર્ડમાં રજીસ્ટ્રેશનની ધીમી પ્રક્રિયાથી ખેડૂતોમાં ભારે રોષ
Follow Us:
| Updated on: Mar 16, 2020 | 7:55 AM

રાજકોટમાં ઘઉંની ધીમી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને લઈને ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. ધોરાજી માર્કેટયાર્ડમાં ખેડૂતો ઘઉંના વેચાણ અંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા પહોંચ્યા છે. પરંતુ અહીં ચાલતી ધીમી રજિસ્ટ્રેશન પ્રક્રિયાના કારણે ખેડૂતોની લાંબી લાઈન લાગી ગઈ છે. કલાકોથી ખેડૂતો લાઈનમાં ઉભા છે, પરંતુ તેમનો વારો નથી આવ્યો. જોકે સૌથી મોટી સમસ્યા એ છે કે, 500 ખેડૂતોની સામે માત્ર 90 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશ: વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત, આજે નહીં થાય ફ્લોર ટેસ્ટ

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">