દિવાળીના તહેવારને લઈ રાજ્યના ગૃહવિભાગનું જાહેરનામુ, રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા

દિવાળીના તહેવારને લઈ રાજ્યના ગૃહવિભાગનું જાહેરનામુ, રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા

એક તરફ કોરોનાનું સંક્રમણ છે અને બીજી તરફ દિવાળી આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહવિભાગે ફટાકડાને અંગે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. રાત્રે 10 પછી સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન લાગુ પડશે, ત્યારે ફટાકડા ફોડવા જોઇએ કે નહીં તે અંગે સ્થાનિક મહિલાઓનો શું મત […]

Bhavesh Bhatti

|

Nov 08, 2020 | 5:14 PM

એક તરફ કોરોનાનું સંક્રમણ છે અને બીજી તરફ દિવાળી આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહવિભાગે ફટાકડાને અંગે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. રાત્રે 10 પછી સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન લાગુ પડશે, ત્યારે ફટાકડા ફોડવા જોઇએ કે નહીં તે અંગે સ્થાનિક મહિલાઓનો શું મત છે તે જાણીએ.

આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળીની ખરીદીમાં લોકોની ઉમટી ભીડ, કોરોના ગાઇડલાઇન્સનો સદંતર અભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati