બનાસકાંઠામાં સઘન ચેકિંગ! રાજસ્થાન તરફથી આવતા વાહનો દ્વારા દારૂ ઘૂસાડવામાં ન આવે તેના માટે તપાસ, જુઓ VIDEO

31 ડિસેમ્બરને પગલે બનાસકાંઠા જિલ્લામાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી છે. દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને અસામાજિક તત્વો સક્રિય ન થાય તે માટે પોલીસ સતર્ક બની છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ તમામ પોલીસ ચેકપોસ્ટ નાબૂદ કરાઈ છે જેને પગલે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો બુટલેગરોનો માર્ગ […]

બનાસકાંઠામાં સઘન ચેકિંગ! રાજસ્થાન તરફથી આવતા વાહનો દ્વારા દારૂ ઘૂસાડવામાં ન આવે તેના માટે તપાસ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 10:57 AM

31 ડિસેમ્બરને પગલે બનાસકાંઠા જિલ્લામાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી છે. દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને અસામાજિક તત્વો સક્રિય ન થાય તે માટે પોલીસ સતર્ક બની છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ તમામ પોલીસ ચેકપોસ્ટ નાબૂદ કરાઈ છે જેને પગલે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો બુટલેગરોનો માર્ગ મોકળો બન્યો છે. 31 મી ડિસેમ્બર હોવાથી દારૂબંધીનો કડક અમલ થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા માર્ગો પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું જાહેર કરાયું ટાઈમ ટેબલ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">