AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે કરી ધરપકડ, જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ નોંધાવી હતી ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે ધરપકડ કરી છે. જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે પોલીસે પ્રોફેસર વિક્રમ વાકાણીની ધરપકડ કરી છે. વર્ષ 2013 થી 2019 સુધી એમપીએડ ભવનમાં અભ્યાસ કરતી અન્ય બે વિદ્યાર્થિનીઓએ પણ પ્રોફેસર વિરૂદ્ધ યુનિવર્સિટીમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ મહિલા આયોગ દ્વારા પોલીસ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે કરી ધરપકડ, જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ નોંધાવી હતી ફરિયાદ
| Updated on: Aug 01, 2020 | 1:27 PM
Share

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે ધરપકડ કરી છે. જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે પોલીસે પ્રોફેસર વિક્રમ વાકાણીની ધરપકડ કરી છે. વર્ષ 2013 થી 2019 સુધી એમપીએડ ભવનમાં અભ્યાસ કરતી અન્ય બે વિદ્યાર્થિનીઓએ પણ પ્રોફેસર વિરૂદ્ધ યુનિવર્સિટીમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ મહિલા આયોગ દ્વારા પોલીસ તપાસનો આદેશ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે અને એટ્રોસિટી એક્ટ તેમજ જાતિય સતામણી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: વરસાદની અછત વચ્ચે બનાસકાંઠામાં મુખ્ય ડેમનાં તળીયા ઝાટક,ખેડુતોનાં ચહેરા પર ખેચાઈ ચિંતાની રેખા,ડેમનાં આકાશી દ્રશ્યોમાં ડેમ દેખાયા સુખાભઠ્ઠ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">