વડોદરા શહેરમાં 19 વર્ષીય જુડોની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલનું ડેન્ગ્યુથી અવસાન
શહેરના આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલ નેશનલ પ્લેયર હતી. તેમણે વર્ષ 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

sakshi rawal a 19 year old promising judo player died of dengue in vadodara city
વડોદરા(Vadodara) શહેરમાં 19 વર્ષીય જુડોની આશાસ્પદ ખેલાડીસાક્ષી રાવલ(Sakshi Raval ) નું ડેન્ગ્યુથી અવસાન થયું છે. શહેરના આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલનું નેશનલ પ્લેયર હતી. તેમણે વર્ષ 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.વડોદરામાં ફેલાયેલા મચ્છર જન્ય રોગચાળાની ખેલાડી સાક્ષી રાવલ ભોગ બની છે.