AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020 : ભારતીય હૉકી ટીમે ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતી રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર શુભકામનાઓનું ઘોડાપુર

ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020) ભારતીય હૉકી ટીમે (Indian Hockey Team) જર્મનીને હરાવીને કાંસ્ય (Bronze Medal) પદક જીત્યો છે. ઓલિમ્પિકમાં ભારતની 41 વર્ષની રાહનો અંત આવ્યો છે.

Tokyo Olympics 2020 : ભારતીય હૉકી ટીમે ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતી રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર શુભકામનાઓનું ઘોડાપુર
Indian Men's Hockey Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 11:42 AM
Share

ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020) ભારતીય હૉકી ટીમે (Indian Hockey Team) જર્મનીને હરાવીને કાંસ્ય (Bronze Medal) પદક જીત્યો છે. ઓલિમ્પિકમાં ભારતની 41 વર્ષની રાહનો અંત આવ્યો છે. આ પહેલા ભારતે છેલ્લીવાર ઓલિમ્પિકમાં પદક 1980 માં પોતાના નામે કર્યો હતો. પરંતુ ત્યારબાદ તમામ ઓલિમ્પિકમાં ભારતને માત્ર નિરાશા મળી હતી. પરંતુ આ વખતે ભારતે પોતાના ખરાબ સમયને પાછળ મૂકતા નવી સફળતા લખી.

સોશિયલ મીડિયા પર ભારતીય હૉકી ટીમની જીતની જોરદાર ઉજવણી થઇ રહી છે. આ જ કારણે ટ્વિટર પર ભારતીય હૉકી ટીમ છવાયેલી છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીને શુભકામનાઓ આપી રહ્યા છે. એક યૂઝરે ભારતની આ જીત પર લખ્યુ કે ઓલિમ્પિકમાં આટલા લાંબા સમય બાદ આવેલી જીતથી સમગ્ર દેશનુ માથુ ગર્વથી ઉંચુ કરી દીધુ છે. સાથે જ અન્ય એક યૂઝરે લખ્યુ કે મારા ખ્યાલથી ભારતીય રમત ઇતિહાસમાં આ જીતનુ મહત્વ સૌથી અલગ છે.

https://twitter.com/IndianFootball/status/1423121606579081219?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1423121606579081219%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Findia-mens-hockey-team-wins-historic-tokyo-olympic-bronze-medal-beats-germany-5-4-netizens-celebrated-the-historic-mement-767548.html

આ પણ વાંચો :Olympic: ભારતીય પુરુષ હોકી ટીમનો ઓલિમ્પિકમાં રહ્યો છે દબદબો, 8 ગોલ્ડ સહિત 10 મેડલ ધરાવે છે હોકી ટીમ

આ પણ વાંચો :Tokyo Olympic: ચક દે ઇન્ડિયા ! હોકી ટીમે 41 વર્ષે મેડલ મેળવ્યો, ભારતીય હોકી ટીમે જર્મનીને 5-4 થી હરાવીને ઓલિમ્પિક મેડલ જીત્યો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">