AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ચોમાસા દરમિયાન નુકસાન પામેલી સિંચાઇ યોજના, તળાવો, ચેકડેમના મરામતનું કામના માટે ટેન્ડર જાહેર

Tender News : ચોમાસા દરમિયાન નુકસાન પામેલી નાની સિંચાઇ યોજનાઓ, તળાવો, ચેકડેમો અને પૂર નિયંત્રણ તથા મરામત અને સુધારા વધારાના કામો માટે વાર્ષિક એકમ દીઠ ભાવો મગાવવામાં આવ્યા છે.

Tender Today : ચોમાસા દરમિયાન નુકસાન પામેલી સિંચાઇ યોજના, તળાવો, ચેકડેમના મરામતનું કામના માટે ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 12:10 PM
Share

ગુજરાત (Gujarat) સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ચોમાસા દરમિયાન નુકસાન પામેલી નાની સિંચાઇ યોજનાઓ, તળાવો, ચેકડેમો અને પૂર નિયંત્રણ તથા મરામત અને સુધારા વધારાના કામો માટે વાર્ષિક એકમ દીઠ ભાવો મગાવવામાં આવ્યા છે. ઓનલાઇન ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 19 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે.

આ પણ વાંચો- Tender Today : વલસાડમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ મેટર ક્રેશબેરીયર ફોર ડિફરન્ટ રોડના કામનું ટેન્ડર જાહેર, ઓનલાઇન ભાવપત્રક મગાવાયા

ટેન્ડર ફી, બાનાની રકમ તથા અન્ય દસ્તાવેજો કચેરીએ મોકલવાની તારીખ અને સમય 19 મે 2023થી 25 મે 2023 બપોરે 4 કલાક સુધીની છે. ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ અને સમય તારીખ 26 મે 2023 બપોરે 12 કલાક સુધીની છે. કચેરીનું સરનામું કાર્યપાલક ઇજનેર, સાબરકાંઠા પંચાયત સિંચાઇ વિભાગ, નવી જિલ્લા પંચાયત બાય પાસ રોડ, હિંમતનગર છે. આ ટેન્ડર અંગેની વધુ જાણકારી વેબસાઇટ www.statetender.gujarat.gov.in તથા www.nwr.nprocure.com પરથી મળી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
g clip-path="url(#clip0_868_265)">