રાજકોટમાં શ્રી રામેશ્વર શરાફી Cooperative Societyનું ઉઠમણું, 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા ડુબ્યાં

  • Tv9 Webdesk18
  • Published On - 15:32 PM, 1 Jan 2021
રાજકોટમાં શ્રી રામેશ્વર શરાફી Cooperative Societyનું ઉઠમણું, 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા ડુબ્યાં

રાજકોટમાં શ્રીમદ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠમણું થયું છે. 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા લઇને ફરાર થયા છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર સામે ફરિયાદ નોંધાઇ છે. ચેરમેન સંજય દુધાત્રા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી, મેનેજર વિપુલ વસોયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 17 થાપણદારોએ 3.11 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ થઇ છે.