VIDEO: ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોને પ્રસાદ રૂપે ભોજન માટે જુઓ શું છે ખાસ તૈયારી

સરસપુરમાં ભગવાન અને રથયાત્રામાં જોડાયેલા હજારો ભક્તો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરની લુહાર શેરીમાં 1500 કિલો મોહનથાળ, બટાકાનું શાક, પુરી અને ફુલવડી ભક્તો માટે બનાવાયા છે. લુહાર શેરીમાં જ 15 હજાર ભક્તો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

VIDEO: ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોને પ્રસાદ રૂપે ભોજન માટે જુઓ શું છે ખાસ તૈયારી
Follow Us:
| Updated on: Jul 04, 2019 | 2:46 AM

સરસપુરમાં ભગવાન અને રથયાત્રામાં જોડાયેલા હજારો ભક્તો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરની લુહાર શેરીમાં 1500 કિલો મોહનથાળ, બટાકાનું શાક, પુરી અને ફુલવડી ભક્તો માટે બનાવાયા છે. લુહાર શેરીમાં જ 15 હજાર ભક્તો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃ VIDEO: સોનાની સાવરણીથી પહિંદ વિધિ બાદ લોકોને દર્શન આપવા જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">