AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના કારણે ભૂદેવોએ ઓનલાઇન જનોઈ બદલી, પાંચ હજારથી વધુ ભૂદેવોએ વિડીઓ એપથી બદલી જનોઈ

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે ભુદેવ જનોઇ બદલતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની અસરના કારણે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા માતૃ સંસ્થાના ઉપક્રમે રાજ્યના અલગ-અલગ સ્થળેથી પાંચ હજારથી વધુ બ્રાહ્મણ ઓનલાઈન જનોઈ બદલી. દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી આશરે પાંચ હજારથી વધુ ભૂદેવો યજ્ઞોપવીત ધારણ કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના જેવી મહામારીના કારણે ઝૂમ […]

કોરોનાના કારણે ભૂદેવોએ ઓનલાઇન જનોઈ બદલી, પાંચ હજારથી વધુ ભૂદેવોએ વિડીઓ  એપથી બદલી જનોઈ
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:50 PM
Share

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે ભુદેવ જનોઇ બદલતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની અસરના કારણે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા માતૃ સંસ્થાના ઉપક્રમે રાજ્યના અલગ-અલગ સ્થળેથી પાંચ હજારથી વધુ બ્રાહ્મણ ઓનલાઈન જનોઈ બદલી. દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી આશરે પાંચ હજારથી વધુ ભૂદેવો યજ્ઞોપવીત ધારણ કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના જેવી મહામારીના કારણે ઝૂમ એપ્લિકેશનથી રાજ્યના વિવિધ સ્થળેથી ભૂદેવો નવી જનોઈ ધારણ કરી. આ વર્ષે ભદ્રા યોગ હોવાથી 9:25 કલાક બાદ યજ્ઞોપવીતની વિધિ શરૂ કરાઈ. સમગ્ર વિધિ 2 કલાકમાં પૂર્ણ થઈ.

આ પણ વાંચો: રામ મંદિરના ભૂમિપૂજનમાં ઈકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, ઈકબાલ અંસારી PM મોદીને આપશે આ ભેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">