AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફારની શક્યતા, જાણો કોણ નવા સાત પ્રધાન કરી શકે છે શપથગ્રહણ

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફાર થવાની શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ નવનિયુક્ત પ્રધાનો શપથ ગ્રહણ કરી શકે છે. જેમાં નવા 7 પ્રધાન શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. તેમનો શપથ સમારોહ રાજભવનમાં યોજાઈ શકે છે અને આ દિવસે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે હાલના પ્રધાન […]

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફારની શક્યતા, જાણો કોણ નવા સાત પ્રધાન કરી શકે છે શપથગ્રહણ
https://tv9gujarati.in/rajya-na-pradhan…ar-na-roj-sapath/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:36 PM
Share

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફાર થવાની શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ નવનિયુક્ત પ્રધાનો શપથ ગ્રહણ કરી શકે છે. જેમાં નવા 7 પ્રધાન શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. તેમનો શપથ સમારોહ રાજભવનમાં યોજાઈ શકે છે અને આ દિવસે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે હાલના પ્રધાન મંડળની છેલ્લી કેબિનેટ બેઠક યોજાશે. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે નવા સંગઠનની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. સૂત્રો પ્રમાણે, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પરમાર, આર.સી. ફળદુ, કુમાર કાનાણી, વિભાવરી દવે, પરસોત્તમ સોલંકી, યોગેશ પટેલ અને રમણ પાટકરનું પત્તુ કપાઈ શકે છે. તો બીજી તરફ સાત નવા પ્રધાનો શપથગ્રહણ કરી શકે છે જેમાં શિક્ષણ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે પ્રદીપસિંહ જાડેજા, કૃષિ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે જીતુ વાઘાણી, શહેરી વિકાસ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે પૂર્ણેશ મોદી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ઋષિકેશ પટેલ, ગૃહવિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શશિકાન્ત પંડ્યા અને નિમા આચાર્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન બની શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">