Rajkot માં અસામાજિક તત્ત્વોનો આતંક, રોડ પર નાણાં ઉધરાવવાનો સીસીટીવી Video સામે આવ્યો
તોડકાંડ બાદ બદનામ થયેલી રાજકોટ પોલીસ પર વધુ એક હપ્તાખોરીનો આરોપ લગાવ્યો છે.નાગરિકોનો સીધો આક્ષેપ છે કે પોલીસ અને ગૂંડાઓ વચ્ચે મીલીભગત ચાલી રહી છે અને હપ્તાખોરીના કારણે પોલીસ ગૂંડાઓ સામે કાર્યવાહી નથી કરી રહી છે.
Rajkot : ફરી એકવાર રાજકોટGujarati Video : દાહોદમાં લીમખેડાના પાડા ગામે આતંક મચાવનારો માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયોમાં(Rajkot) ગૂંડાતત્વોએ(Antisocial Element) મચાવ્યો છે આતંક અને ફરી એકવાર પોલીસ પર લાગ્યો છે હપ્તાખોરીનો આરોપ.જી હા, શહેરના રૈયાધાર વિસ્તારમાં રાણીમા રુડીમા રોડ પર અસામાજીક તત્વો બેફામ બન્યા છે. અસામાજીક તત્વોના આતંકના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.અહીં ગૂંડાતત્વોનો એવો તો ત્રાસ છે કે વેપારીઓ, રહીશો, મહિલાઓ હેરાન પરેશાન બની ગયા છે…સ્થાનિકોનો આરોપ છે કે ગૂંડા અને આવારા તત્વો પ્રોટેક્શ મનીની માંગણી કરે છે.એટલું જ નહીં જો રૂપિયા ન આપવામાં આવે તો હુમલો કરવાની, પોલીસ ફરિયાદ કરીને હેરાન કરવાની ધમકી આપે છે.
તો પ્રજાની રક્ષક ગણાતી પોલીસ પર નાગરિકોએ લગાવ્યો છે મીલીભગતનો આરોપ લગાવ્યો છે. તોડકાંડ બાદ બદનામ થયેલી રાજકોટ પોલીસ પર વધુ એક હપ્તાખોરીનો આરોપ લગાવ્યો છે.નાગરિકોનો સીધો આક્ષેપ છે કે પોલીસ અને ગૂંડાઓ વચ્ચે મીલીભગત ચાલી રહી છે અને હપ્તાખોરીના કારણે પોલીસ ગૂંડાઓ સામે કાર્યવાહી નથી કરી રહી છે.