Rajkot : ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, વાસાવડમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપૂર

રાજકોટ શહેર (Rajkot) સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાી રહ્યો છે.ગોંડલના (Gondal) વાસાવડ ગામે ગાજવીજ સાથે 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ગામનો મુખ્ય પ્રવેશ માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

Rajkot : ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, વાસાવડમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપૂર
Vasavadi river
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 8:12 AM

ચોમાસાના (Monsoon 2022) અંતિમ ચરણમાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી (Rain) માહોલ જામ્યો છે. રાજકોટ શહેર (Rajkot) સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાી રહ્યો છે. ગોંડલના વાસાવડ ગામે ગાજવીજ સાથે 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. વાસાવડ પંથકમાં (vasavad) ધોધમાર વરસાદથી વાસાવડી નદીમાં પૂર આવ્યુ. જેના પગલે  ગામનો મુખ્ય પ્રવેશતો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી.

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો

ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા રાવલ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે.પાણીની આવક થતા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.તો નદી કાંઠાના અને નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અમરેલીના મોટા આંકડિયામાં  મેઘરાજાની તોફાની બેટિંગને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ (Heavy rain) ખાબકતા ગામની બજારો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો અમરેલીથી (Amreli)  લુણીધાર, માલવણ, કોલડા, જંગર, જીથુંડી, ઇશ્વરીયા, લાખાપાદર જવાનો માર્ગ (roads) પણ બંધ કરવાની ફરજ પડી છે. મોટા આકડીયા ગામના બસ સ્ટેન્ડ તેમજ બજારોમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ લોકો મોટા આકડીયાથી બહાર ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">