Rajkot: ગૌણ સેવા આયોગના સિનીયર ક્લાર્કની 142 કેન્દ્રો અને 900થી વધારે બ્લોકમાં પરીક્ષાનું આયોજન

જેમાં 36 હજારથી વધારે વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં 142 કેન્દ્રો અને 900થી વધારે બ્લોકમાં પરીક્ષા યોજાઇ રહી છે. આ તમામ કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 1:33 PM

રાજકોટ(Rajkot)માં શનિવારે ગુજરાત ગૌણ સેવા આયોગના સિનીયર ક્લાર્કની પરીક્ષા(Exam) યોજાઇ રહી છે. જેમાં 36 હજારથી વધારે વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં 142 કેન્દ્રો અને 900થી વધારે બ્લોકમાં પરીક્ષા યોજાઇ રહી છે. આ તમામ કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ છે. તેમજ કોવિડની ગાઇડલાઇન પ્રમાણે પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષાનું ગૌણ સેવા આયોગ,જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્રારા સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Tokyo Olympics: પીવી સિંધુ માટે આજે ફાઇનલ પહેલાની ‘ફાઇનલ’, જાણો ક્યા જોઇ શકાશે મેચ

આ પણ વાંચો : india-China: બન્ને દેશ વચ્ચે 12માં તબક્કાની કમાન્ડર સ્તરની બેઠક શરૂ, સ્પ્રિગ્સ-ગોગરા વિસ્તાર પર નક્કર પરિણામ આવવાની આશા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">