Rajkot : ધોરાજીમાં નગર પાલિકાના દાવા પોકળ સાબિત થયા, ઠેર ઠેર ગંદકીના ઠગલા

નગરપાલિકા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના દાવા કરી રહ્યું પરંતુ શહેરની સ્થિતિના દ્રશ્યો કઈક અલગ જ જોવા મળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 7:45 PM

રાજકોટ(Rajkot)જિલ્લાનું ધોરાજી(Dhoraji)શહેર જાણે ગંદકી(filth)નું હબ બની ગયું છે. જ્યાં નજર પડે ત્યાં ગંદકી જોવા મળી રહી છે. નગરપાલિકા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના દાવા કરી રહ્યું સાથે જ નગરપાલિકા સફાઈ નિયમિત થતી હોવાની વાત કરી રહી છે. પરંતુ શહેરની સ્થિતિના દ્રશ્યો કઈક અલગ જ જોવા મળી રહ્યા છે. સ્થાનિકો આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે, નગરપાલિકા કરવેરા સમયસર ઉઘરાવી લે છે. પરંતુ તેના બદલામાં સ્વછતા આપવામાં નિષ્ફળ રહી છે ત્યારે તંત્ર કોઈ રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો : ભારતથી ચોરી થયેલી 14 મૂલ્યવાન કલાકૃતિને પરત કરશે ઓસ્ટ્રેલિયા, કાંસા અને પથ્થરની મૂર્તિ છે સામેલ 

આ પણ વાંચો : Tokyo Olympics: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ની ચીની તાઇપે સામે સેમીફાઇનલમાં હાર

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">