Rajkot : ઉપલેટાના મેરવદળ ગામે દીપડાનો આતંક, હુમલાના પગલે 3 વર્ષની બાળકીનું મોત

દીપડાએ 3 વર્ષની બાળકી પર હુમલો કરતા તેનું મોત નિપજયું છે. સારવાર દરમિયાન લક્ષ્મી ખરાળી નામની બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો જ્યારે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.

Rajkot : ઉપલેટાના મેરવદળ ગામે દીપડાનો આતંક, હુમલાના પગલે 3 વર્ષની બાળકીનું મોત
Panther Attack in Rajkot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 12:54 PM

રાજકોટના ઉપલેટાના મેરવદળ ગામે દીપડાના આતંકના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડાએ 3 વર્ષની બાળકી પર હુમલો કરતા તેનું મોત નિપજયું છે. સારવાર દરમિયાન લક્ષ્મી ખરાળી નામની બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ખેતમજૂરી કરતા પરિવારની 3 વર્ષની બાળકીને દીપડો ખેતરમાંથી ઉઠાવી ગયો હતો. મુળ એમપીના પરિવારની બાળકી હતી. મૃતકના પરિવારે સરકાર પાસે મદદની માગ કરી હતી. ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો !

તો આ તરફ અમરેલી જિલ્લો સિંહનું ઘર મનાય છે અને સિંહો અહીં ઠેર- ઠેર આટાંફેરા મારતા નજરે પડે છે, જો કે હવે અહીં દીપડા પણ અવારનવાર જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં જ સિંહ અને દીપડો થોડા થોડા સમયના અંતરે એક જ ટાંકીમાંથી પાણી પી રહ્યા હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. અમરેલીના સાવરકુંડલાના મહુવા રોડ પર સિંહ અને દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે. મહુવા રોડની ખોડિયાર પાર્ક સોસાયટી નજીક સિંહણ અને દીપડો સીસીટીવીમાં કેદ થયા છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">