AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ: ઉપલેટામાં કિસાન સભા દ્વારા મામલતદારને અપાયું આવેદન પત્ર, બિયારણ અને ખાતર પરથી GST દૂર કરવાની કરી માગ

રાજકોટના ઉપલેટા કિસાન સભા દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને ખેડૂતોની પડતર માંગણીઓને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું. બિયારણ અને ખાતર જેવી ખેત ઉપયોગી વસ્તુઓ પરથી જીએસટી દૂર કરવાની પણ માગ કરાઈ. આ પણ વાંચો: અમદાવાદ: દાણીલીમડાના બેરલ માર્કેટમાં સામાનની હેરફેર માટેની ગુડ્સ લિફ્ટમાં ફસાતા યુવકનું થયું મોત રોચક VIDEO જોવા […]

રાજકોટ: ઉપલેટામાં કિસાન સભા દ્વારા મામલતદારને અપાયું આવેદન પત્ર, બિયારણ અને ખાતર પરથી GST દૂર કરવાની કરી માગ
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:17 PM
Share

રાજકોટના ઉપલેટા કિસાન સભા દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને ખેડૂતોની પડતર માંગણીઓને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું. બિયારણ અને ખાતર જેવી ખેત ઉપયોગી વસ્તુઓ પરથી જીએસટી દૂર કરવાની પણ માગ કરાઈ.

આ પણ વાંચો: અમદાવાદ: દાણીલીમડાના બેરલ માર્કેટમાં સામાનની હેરફેર માટેની ગુડ્સ લિફ્ટમાં ફસાતા યુવકનું થયું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">