AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના સ્થાનિકોનો અનોખો વિરોધ, પાવડા-તગારા લઈ ઉતર્યા રસ્તા પર, CM વિજય રૂપાણીને કહ્યું, “આ માગ પૂરી ના કરો તો અહીં મત માગવા આવતા નહીં”

આજકાલે હવે તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવા લોકો અવનવી રીત અપનાવતા હોય છે. નારા લગાવવા કે રેલી કાઢવી તેના કરતા જો કંઈક અલગ રીતે વિરોધ કરવામાં આવે તંત્ર સુધી ખૂબ ઝડપથી વાત પહોંચાડી શકાય છે. અને આવું જ કંઈક કર્યું રાજકોટના કોઠારીયા રોડ પરના સ્થાનિકોએ. કોઠારિયા રોડ અને તેની આસપાસ રહેતા લોકોનો આક્ષેપ છે કે રાજકોટ […]

રાજકોટના સ્થાનિકોનો અનોખો વિરોધ, પાવડા-તગારા લઈ ઉતર્યા રસ્તા પર, CM વિજય રૂપાણીને કહ્યું, આ માગ પૂરી ના કરો તો અહીં મત માગવા આવતા નહીં
Gaurav Dave
| Edited By: | Updated on: Feb 03, 2019 | 12:04 PM
Share

આજકાલે હવે તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવા લોકો અવનવી રીત અપનાવતા હોય છે. નારા લગાવવા કે રેલી કાઢવી તેના કરતા જો કંઈક અલગ રીતે વિરોધ કરવામાં આવે તંત્ર સુધી ખૂબ ઝડપથી વાત પહોંચાડી શકાય છે. અને આવું જ કંઈક કર્યું રાજકોટના કોઠારીયા રોડ પરના સ્થાનિકોએ.

કોઠારિયા રોડ અને તેની આસપાસ રહેતા લોકોનો આક્ષેપ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રીરામ સોસાયટી અને રામ રણુજા સોસાયટીમાં રોડ-રસ્તાના કામ કરવામાં નથી આવ્યા. જેના કારણે લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલી પડે છે. અને આખરે કોઈએ તેમનું ન સાંભળતા સ્થાનિકો અને કોંગ્રેસના કોર્પોરેટરે જ પાવડા અને તગારા લઈને રોડ-રસ્તાનું લેવલિંગ કરવાનું શરૂ કરી દીધું.

વોર્ડ નં 18માં આવેલ શ્રીરામ સોસાયટી ખાતે સ્થાનિકોએ રાજકોટ મહાનગરપાલિકા અને તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, વોર્ડ નં 18માં કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી વિકાસના કામ થતા નથી. માત્ર ભાજપના વોર્ડમાં જ રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ આપવામાં આવી છે. અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. ત્યારે આજે સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

વોર્ડ નં 18ના સ્થાનિકોએ મુખ્યમંત્રી વિરોધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં પ્રાથમિક સુવિધા આપવામાં નહીં આવે તો ‘મત’ માંગવા આવવું નહિ તેવી ચીમકી આપી હતી.

[yop_poll id=1037]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">