Rajkot : જસદણમાં એસ.ટી ડેપોમાં સુવિધાના નામે મિડું, મુસાફરોને હાલાકી પડી રહી છે

જસદણમાં એસ.ટી ડેપો મેનેજરની બેદરકારી સામે આવી છે. ડેપોની અંદર પંખા, લાઈટ, એનાઉન્સ સ્પીકર, સીસીટીવી, કેમેરા, પીવાના પાણી જેવી તમામ સુવિધાઓ જસદણ સરકારી ડેપોમાં નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 10:47 AM

રાજકોટના જસદણમાં એસ.ટી ડેપોમાં સુવિધાના નામે મિડું છે. જસદણ એસ.ટી ડેપોમાં જવાનો લાગશે ડર. જસદણ એસ.ટી ડેપોની અંદર અંધકાર છવાઇ ગયો છે. એક પણ લાઈટ નથી ચાલુ હાલતમાં નથી. મુસાફરો સરકારી એસ.ટી બસમાં બેસવા જવાથી ડર રહ્યા છે.

જસદણમાં એસ.ટી ડેપો મેનેજરની બેદરકારી સામે આવી છે. ડેપોની અંદર પંખા, લાઈટ, એનાઉન્સ સ્પીકર, સીસીટીવી, કેમેરા, પીવાના પાણી જેવી તમામ સુવિધાઓ જસદણ સરકારી ડેપોમાં નથી. મુસાફરો હેરાન પરેશાન થઈ રહી છે. જસદણ સરકારી એસ.ટી ડેપો મેનેજર અમુક સુવિધા ઉપલબ્ધ નથી ખુદ સ્વીકારે છે. અમુક સુવિધા બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે જસદણ ડેપો મેનેજર ભાવનાબેને આ વાતનો સ્વીકાર કર્યો છે.

એસટી બસમાં મુસાફર કરતા લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યુ કે જસદણ એસટી ડેપોમાં રાત્રી સમયે અંધકારમાં જોવા મળે છે. ડેપોમાં લાઈટની સુવિધા તેમજ પંખા, પીવાનું પાણી, સીસીટીવી કેમેરા, એનાઉન્સ સ્પીકર જેવી સુવિધા શોભના ગાંઠિયા સમાન છે.

બહેન દીકરીઓને રાત્રી મુસાફરી કરીને જ્યારે ઘરે આવે ત્યારે ઘરે પહોંચી કે નહીં તેનો ડર સતાવી રહ્યો છે. કારણ કે જસદણ ડેપોમાં લાઈટ સહિતની સુવિધાઓ નથી. ત્યારે લુખ્ખાતત્વો દ્વારા જસદણ ડેપોમાં અનેકવાર લૂંટફાટ અને મારામારી થઈ છે, ત્યારે મુસાફરો જીવન જોખમે મુસાફરી કરી રહ્યા છે.

આ પણ વાંચો : ‘નામ? બોન્ડ, જેમ્સ બોન્ડ’: પહેલીવાર હોલિવૂડ ફિલ્મ રિલીઝ થશે ગુજરાતી ભાષામાં, જુઓ ગુજરાતી ટ્રેલર

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">