રાજકોટના સેન્ટ્રલ ઝોનની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેથી સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારમાં પાણી વિતરણમાં વિલંબ થશે. ચારથી પાંચ કલાક પાણી વિતરણમાં મોડું થવાની સંભાવના જોવાઇ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો