રાજકોટના ગોંડલમાં ડમી કાંડને લઈને મોટી કાર્યવાહી: એમબી કોલેજમાં પરીક્ષા કેન્દ્ર રદ

રાજકોટના ગોંડલમાં ડમી કાંડને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમબી કોલેજમાં પરીક્ષા કેન્દ્ર રદ કરી દીધું છે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સિન્ડિકેટની બેઠકમાં ચર્ચા દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે, કોલેજના પ્રિન્સીપાલ અને કોલેજના સ્ટાફની બેદરકારીથી જ ડમી કાંડ સર્જાયો હતો. અને તેમ છતાં કોલેજ તરફથી તપાસમાં […]

રાજકોટના ગોંડલમાં ડમી કાંડને લઈને મોટી કાર્યવાહી: એમબી કોલેજમાં પરીક્ષા કેન્દ્ર રદ
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 3:27 PM

રાજકોટના ગોંડલમાં ડમી કાંડને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમબી કોલેજમાં પરીક્ષા કેન્દ્ર રદ કરી દીધું છે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સિન્ડિકેટની બેઠકમાં ચર્ચા દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે, કોલેજના પ્રિન્સીપાલ અને કોલેજના સ્ટાફની બેદરકારીથી જ ડમી કાંડ સર્જાયો હતો. અને તેમ છતાં કોલેજ તરફથી તપાસમાં પુરતો સહયોગ નથી આપવામાં આવ્યો.

mb collage gondal

આ પણ વાંચોઃ CAAના વિરોધ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીનો સરકાર પર પ્રહાર

શિયાળામાં ખાઓ બાફેલા શિંગોડા, આ 5 બીમારી રહેશે દૂર
સવારે ખાલી પેટ ગાજરનો રસ પીવાથી જાણો શું થાય છે?
#MaJa Ni Wedding : આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે મલ્હાર અને પૂજા
ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર ફટકારવાનો રેકોર્ડ કોના નામે?
નવી સાવરણીમાંથી ફટાફટ ભૂસુ કાઢવા માટે નાખો આ તેલના 5 થી 6 ટીપા
મલ્હાર અને પૂજા એક જ દિવસે બર્થ ડે સેલિબ્રેટ કરે છે, જાણો શું છે કારણ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એટલે હવે કોલેજ સામે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે. સિન્ડિકેટની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોલેજને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવા અને ગ્રાન્ટ કાપવા અંગે રજુઆત કરાશે. જો કે ડમી કાંડ બહાર આવેલા ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયાને ફરી એકવાર છાવરવાના પ્રયાસ થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું કહેવું છે કે જ્યાં સુધી કોલેજ આ મુદ્દે સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી યુનિવર્સિટી કોઈ પગલા નહીં લઇ શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
g clip-path="url(#clip0_868_265)">