VIDEO: રાજકોટમાં GETCO સામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, કપાસ વચ્ચે ખેડૂત દંપતીએ લીધી પ્રતીક સમાધિ

રાજકોટના જેતપુરમાં આવેલા દેવકીગાલોલમાં GETCO સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. કપાસના ખેતરોમાં GETCO દ્વારા વીજપોલ ઉભા કરાતા એક ખેડૂત દંપતીએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂત દંપતીએ બેનર સાથે ખેતરમાં સમાધિ લઈ વિરોધ નોંધાવ્યો હતો.   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા […]

VIDEO: રાજકોટમાં GETCO સામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, કપાસ વચ્ચે ખેડૂત દંપતીએ લીધી પ્રતીક સમાધિ
Follow Us:
| Updated on: Dec 02, 2019 | 8:46 AM

રાજકોટના જેતપુરમાં આવેલા દેવકીગાલોલમાં GETCO સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. કપાસના ખેતરોમાં GETCO દ્વારા વીજપોલ ઉભા કરાતા એક ખેડૂત દંપતીએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂત દંપતીએ બેનર સાથે ખેતરમાં સમાધિ લઈ વિરોધ નોંધાવ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં ઉભા પાકને ઉખાડીને GETCOએ વીજપોલ ઉભા કર્યા છે. સાથે જ GETCOએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરતા વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોની માગ છે કે તેમના પર થતાં દમન બંધ કરવામાં આવે અને પાકનું વળતર મળ્યા બાદ જ વીજપોલ નાખવામાં આવે. આ અંગે ખેડૂતો મામલતદારને આવેદનપત્ર પણ આપશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">