AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : સફાઈ કર્મચારીઓની દુનિયાની સૌથી અનોખી વિરોધ માર્ચ નિકળી રાજકોટમાં, સેકડો-હજારો લોકો પોતાનું લોહી હાથમાં લઈ પહોંચ્યા કમિશનરની કચેરીએ

રાજકોટમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન (RMC)ના સફાઈ કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે અને તેઓ આજે ધરણા શરુ કર્યા છે. TV9 Gujarati આરએમસીમાં નવા સફાઈ કર્મચારીઓની છેલ્લા 25 વર્ષથી ભરતી ન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આ સફાઈ કર્મચારીઓએ આવતીકાલથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે અને તે પહેલા આજે રેલી યોજી આરએમસી કચેરી સામે ધરણા […]

VIDEO : સફાઈ કર્મચારીઓની દુનિયાની સૌથી અનોખી વિરોધ માર્ચ નિકળી રાજકોટમાં, સેકડો-હજારો લોકો પોતાનું લોહી હાથમાં લઈ પહોંચ્યા કમિશનરની કચેરીએ
| Updated on: Feb 14, 2019 | 7:30 AM
Share

રાજકોટમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન (RMC)ના સફાઈ કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે અને તેઓ આજે ધરણા શરુ કર્યા છે.

TV9 Gujarati

આરએમસીમાં નવા સફાઈ કર્મચારીઓની છેલ્લા 25 વર્ષથી ભરતી ન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આ સફાઈ કર્મચારીઓએ આવતીકાલથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે અને તે પહેલા આજે રેલી યોજી આરએમસી કચેરી સામે ધરણા યોજ્યા હતાં.

આરએમસીના સફાઈ કર્મચારીઓનો આરોપ છે કે આરએમસીએ કૉંટ્રાક્ટ આધારિત ભરતીઓ કરી છે. આમ છતાં શહેરમાં સફાઈ કર્મચારીઓની ભારે ઘટ છે. હાલના જે સફાઈ કર્મચારીઓ છે, તેમનું ભારે શોષણ થઈ રહ્યું છે.

સફાઈ કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન પર છે અને તેમણે નિર્ણય કર્યો હતો કે તેઓ પોતાનું લોહી મ્યુનિસિપલ કમિશનરને આપી નવા સફાઈ કર્મચારીઓની ભરતી કરવાની માંગણી કરશે. આજે સફાઈ કર્મચારીઓએ પોતાના લોહી સાથે ધરણા શરુ કર્યા અને આરએમસી કચેરીએ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ આ ધરણામાં ઉપસ્થિત રહ્યા હતાં.

જુઓ Video :

[yop_poll id=1405]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">