રામોદ ગેંગરેપ કેસમાં ભાજપ નેતાનું નામ આવ્યું સામે, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

કોટડાસાંગાણીના રામોદ ગેંગરેપ કેસમાં ભાજપ નેતાનું નામ સામે આવ્યું છે. કોટડાસાંગાણીના ભાજપના પૂર્વ મહામંત્રી અમીત પડાળીયાનું આરોપીઓમાં નામ આવ્યું છે. તેની સાથે શાંતી પડાળીયા અને વિપુલ શેખડા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. તેમની વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે રામોદ નજીક કારમાં મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો આરોપ તેમની પર લગાવવામાં આવ્યો […]

રામોદ ગેંગરેપ કેસમાં ભાજપ નેતાનું નામ આવ્યું સામે, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
Follow Us:
| Updated on: Feb 27, 2020 | 6:20 AM

કોટડાસાંગાણીના રામોદ ગેંગરેપ કેસમાં ભાજપ નેતાનું નામ સામે આવ્યું છે. કોટડાસાંગાણીના ભાજપના પૂર્વ મહામંત્રી અમીત પડાળીયાનું આરોપીઓમાં નામ આવ્યું છે. તેની સાથે શાંતી પડાળીયા અને વિપુલ શેખડા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. તેમની વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે રામોદ નજીક કારમાં મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો આરોપ તેમની પર લગાવવામાં આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં રોગચાળાએ લીધો ભરડો, એક જ વર્ષમાં સ્વાઈનફલૂના 7,008 કેસ નોંધાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">