VIDEO: રાજકોટમાં બેડી માર્કેટીંગ યાર્ડ આજથી શરૂ નહિ થાય, સત્તાધીશો દ્વારા યાર્ડની વ્યવસ્થા ગોઠવ્યા બાદ શરૂ થશે યાર્ડ
રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ આજથી શરૂ નહિ થાય. સેક્રેટરી સહિતના સત્તાધીશો યાર્ડની વ્યવસ્થા ગોઠવ્યા બાદ શરૂ થશે યાર્ડ. હાલમાં કમિશન એજન્ટ અને વેપારીઓ ગામડે ગામડે ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા થઇ રહી છે. આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના, CM રૂપાણીની તમામ બેઠકો મુલતવી Web Stories View more SBI પાસેથી 5 વર્ષ […]
રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ આજથી શરૂ નહિ થાય. સેક્રેટરી સહિતના સત્તાધીશો યાર્ડની વ્યવસ્થા ગોઠવ્યા બાદ શરૂ થશે યાર્ડ. હાલમાં કમિશન એજન્ટ અને વેપારીઓ ગામડે ગામડે ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા થઇ રહી છે.
આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના, CM રૂપાણીની તમામ બેઠકો મુલતવી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો