રાજકોટના અગ્નિકાંડ મામલે નવા તપાસ પંચની નિમણુંક કરાઇ છે. હાઇકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષસ્થાને આ તપાસ પંચની રચના કરાઇ છે. જસ્ટીસ કે.એ.પૂંજની અન્ય ન્યાયિક તપાસની વ્યસ્તતાના કારણે આ નવા પંચની રચના થઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો