VIDEO: રાજકોટમાં ડેન્ગ્યુએ ઉચક્યું માથુ, 1 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા

તો આ તરફ રાજકોટમાં પણ ડેન્ગ્યુનો ફફડાટ યથાવત છે. રાજકોટમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના વધુ 20 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં કોર્પોરેશન વિસ્તારમાં 14 જ્યારે જિલ્લામાંથી 6 પોઝિટીવ કેસ નોંધાયા હતા.  આ પણ વાંચો: સુરત: ટેક્સ પ્લાઝો હોટલના ભોજનમાંથી નીકળી જીવતી ઈયળ, VIDEO થયો વાયરલ Web Stories View more IPL 2024 : આઈપીએલની […]

VIDEO: રાજકોટમાં ડેન્ગ્યુએ ઉચક્યું માથુ, 1 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા
Follow Us:
| Updated on: Oct 18, 2019 | 6:33 AM

તો આ તરફ રાજકોટમાં પણ ડેન્ગ્યુનો ફફડાટ યથાવત છે. રાજકોટમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના વધુ 20 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં કોર્પોરેશન વિસ્તારમાં 14 જ્યારે જિલ્લામાંથી 6 પોઝિટીવ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: સુરત: ટેક્સ પ્લાઝો હોટલના ભોજનમાંથી નીકળી જીવતી ઈયળ, VIDEO થયો વાયરલ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ સાથે જ રાજકોટ જિલ્લા અને શહેરમાં ચાલુ સિઝનમાં ડેન્ગ્યુના કુલ 582 કેસ ચોપડે નોંધાયા છે. જેમાં કોર્પોરેશન વિસ્તારના 362 કેસ અને જિલ્લા વિસ્તારમાંથી 220 કેસનો સમાવેશ થાય છે. તો ડેન્ગ્યુના સતત વધી રહેલા કેસને લઈ આરોગ્ય વિભાગ પણ સફાળુ જાગ્યુ છે. અને લોકોમાં ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ અટકે તે માટે જનજાગૃતિ માટેના કાર્યક્રમ સાથે સૂચના આપવાનું શરૂ કર્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">