AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO:વિશ્વામિત્રી નદીએ મચાવ્યું તોફાન, શહેરમાં નદીનું પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો

વડોદરાની વિશ્વામિત્રી નદીએ તોફાન મચાવ્યું છે. શહેરમાં ઠેર-ઠેર નદીનું પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રેલવે ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવાયું છે. સયાજીગંજથી અલકાપુરીને જોડતો અંડરપાસ પણ બંધ કરી દેવાયો છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય વિસ્તારોને જોડતો માર્ગ અગમચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: મોડાસાના બજારમાં પાર્ક […]

VIDEO:વિશ્વામિત્રી નદીએ મચાવ્યું તોફાન, શહેરમાં નદીનું પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:13 PM
Share

વડોદરાની વિશ્વામિત્રી નદીએ તોફાન મચાવ્યું છે. શહેરમાં ઠેર-ઠેર નદીનું પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રેલવે ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવાયું છે. સયાજીગંજથી અલકાપુરીને જોડતો અંડરપાસ પણ બંધ કરી દેવાયો છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય વિસ્તારોને જોડતો માર્ગ અગમચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મોડાસાના બજારમાં પાર્ક કરેલા મોપેડમાં ચડ્યો સાપ, મોપેડમાં સાપ જોઈને થઈ નાસભાગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">