AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Breaking News : ગુજરાતમાં આગામી 3 કલાક ભારે ! નવસારી સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને આગામી ત્રણ કલાકમાં વરસાદ પડવાની કરી આગાહી વ્યક્ત કરી છે. થન્ડરસ્ટોર્મ એક્ટિવટ થવાના કારણે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Rain Breaking News : ગુજરાતમાં આગામી 3 કલાક ભારે ! નવસારી સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી
Darshal Raval
| Edited By: | Updated on: Jul 23, 2023 | 9:21 AM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને આગામી ત્રણ કલાકમાં વરસાદ પડવાની કરી આગાહી વ્યક્ત કરી છે. થન્ડરસ્ટોર્મ એક્ટિવટ થવાના કારણે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો :Rain Breaking : વેરાવળની હીરણ નદીના કિનારે હજારો મરઘા સહિત અનેક પશુઓના મૃતદેહ તણાઈને આવ્યા, જુઓ Videoમાં ચોંકાવનારા દ્રશ્યો

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, સુરત અને તાપીમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો!
અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો!
સુરતમાં ચોરે બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video
સુરતમાં ચોરે બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
g clip-path="url(#clip0_868_265)">