AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Breaking News : રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યુ નાઉકાસ્ટ

હવામાન વિભાગ અનુસાર આગામી 3 કલાક રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને 40 km ની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

Rain Breaking News : રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યુ નાઉકાસ્ટ
Gujarat Rain Forecast
Darshal Raval
| Edited By: | Updated on: Jul 09, 2023 | 11:33 AM
Share

Rain Breaking News : હવામાન વિભાગ દ્વારા વરસાદને ફરી એક વાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 કલાક રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને 40 km ની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

આ પણ વાંચો : Banaskantha Rain: પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી, જુઓ Video

તો ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા ગાંધીનગર ખેડા, અમદાવાદ ભરૂચ સુરત રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે મહેસાણા,અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, દ્વારકા બોટાદ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  તો આજે રાજ્યના કેટલાક  વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરશે તેવી શક્યતા છે. તો આ તરફ કચ્છ અને જામનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારેની આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો માછીમારોને  આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની અપીલ કરી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">