AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરારી બાપુએ સરકારને હિમાયત કરી, ભારતનું સન્માન ન હણાય અને 130 કરોડ દેશવાસીઓને પરમ સંતોષ થાય તેવો જવાબ આપવો જોઇએ

સ્વાતંત્ર સેનાની અને મહાગુજરાત ચડવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞીકના 127માં જન્મોત્સવ પ્રસંગે જાણીતા કથાકાર મોરારી બાપુ વડોદરાની મુલાકાતે હતા. વડોદરાના મહેમાન બનેલા મોરારી બાપુએ દેશની હાલની સ્થિતી પર પ્રકાશ પાડ્યો હતો.અને પુલવામા ના આતંકવાદી હુમલા પર નિવેદન કર્યુ હતું. TV9 Gujarati   બાપુએ જણાવ્યું હતુ કે, કાશ્મીરના એક આતંકવાી હુમલામાં 40 શહીદોએ આંખો બંધ કરી દીધી […]

મોરારી બાપુએ સરકારને હિમાયત કરી, ભારતનું સન્માન ન હણાય અને 130 કરોડ દેશવાસીઓને પરમ સંતોષ થાય તેવો જવાબ આપવો જોઇએ
amit patel
| Edited By: | Updated on: Feb 22, 2019 | 12:42 PM
Share

સ્વાતંત્ર સેનાની અને મહાગુજરાત ચડવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞીકના 127માં જન્મોત્સવ પ્રસંગે જાણીતા કથાકાર મોરારી બાપુ વડોદરાની મુલાકાતે હતા. વડોદરાના મહેમાન બનેલા મોરારી બાપુએ દેશની હાલની સ્થિતી પર પ્રકાશ પાડ્યો હતો.અને પુલવામા ના આતંકવાદી હુમલા પર નિવેદન કર્યુ હતું.

TV9 Gujarati

બાપુએ જણાવ્યું હતુ કે, કાશ્મીરના એક આતંકવાી હુમલામાં 40 શહીદોએ આંખો બંધ કરી દીધી પણ દેશના 130 કરોડ લોકોની આંખો ખુલી ગઇ છે. બાપુએ શહીદોને શ્રદ્ધાજંલિ આપીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની હીમાયત કરી હતી. અને ભારતનુ સન્માન ન હણાય અને 130 કરોડ દેશવાસીઓને પરમ સંતોષ થાય તેવો જવાબ આપવો જોઇએ.

આ પણ વાંચો : નવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી, હજારો હેકટર જમીન બિનઉપજાવ બની રહી છે

બાપુએ વધુમાં ઉમેર્યું કે આજે શહીદોના સ્વરૂપમાં 40 સૈનિકોએ આંખો બંધ કરી દીધી અને 130 કરોડ લોકોની આંખો ખોલી નાખી છે. ભારતનું સન્માન ક્યાંય હણાવુ ન જોઇએ તેવા પ્રયાસો થવા જોઇએ અને 130 કરોડ જનતાને પરમસંતોષ થાય તેવા જવાબની જરૂર છે, કયા સમયે કેવો નિર્ણય લેવો એ આપડા પીએમબોલ્યા છે, હવે જોઇએ શુ થાય છે, સૌનુ ભલુ થાય તેવુ થવુ જોઇએ.

[yop_poll id=1697]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">