AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોરબંદરમાં કોસ્ટગાર્ડે 200 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી, જુઓ આ VIDEO

ગુજરાત કોસ્ટગાર્ડને મોટી સફળતા હાથ લાગી છે. પોરબંદરમાં કોસ્ટગાર્ડે 200 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. કોસ્ટગાર્ડની ટીમને બે દિવસ પહેલા જ NTRO અને DRIએ આ અંગે માહિતી આપી હતી. જેના આધારે ગુજરાત કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટને ઝડપી પાડવાનું ઓપરેશન પાર પાડ્યું છે. કોસ્ટગાર્ડે પાકિસ્તાનની અલ મદીના નામની બોટ સાથે 13 લોકોની ધરપકડ કરી […]

પોરબંદરમાં કોસ્ટગાર્ડે 200 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી, જુઓ આ VIDEO
| Updated on: May 21, 2019 | 12:02 PM
Share

ગુજરાત કોસ્ટગાર્ડને મોટી સફળતા હાથ લાગી છે. પોરબંદરમાં કોસ્ટગાર્ડે 200 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. કોસ્ટગાર્ડની ટીમને બે દિવસ પહેલા જ NTRO અને DRIએ આ અંગે માહિતી આપી હતી. જેના આધારે ગુજરાત કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટને ઝડપી પાડવાનું ઓપરેશન પાર પાડ્યું છે. કોસ્ટગાર્ડે પાકિસ્તાનની અલ મદીના નામની બોટ સાથે 13 લોકોની ધરપકડ કરી છે. કુલ 600 કરોડનું હેરોઈન જપ્ત કર્યું છે.

આ પણ વાંચો: આ 4 સ્ટેપ્સ ફોલો કરે અને તમારું આધારકાર્ડ થઈ જશે સુરક્ષિત, કોઈપણ તમારી મંજૂરી વગર નહીં કરી શકે છેડછાડ

ધરપકડ કરાયેલા 13 શખ્સોમાંથી 6 પાકિસ્તાની તેમજ 7 ભારતીય હોવાનું સામે આવ્યુ છે. તેમજ પુછપરછ દરમિયાન અલમદીના બોટ પાકિસ્તાનના કરાંચીથી ઉપડી હતી તેવુ જાણવા મળ્યું છે. આ બોટને પોરબંદરના જખૌ નજીકના દરિયામાંથી કોસ્ટગાર્ડે ઝડપી પાડી છે. હાલ તો કોસ્ટગાર્ડ દ્વારા બોટમાં સવાર તમામ લોકોની પુછપરછની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
g clip-path="url(#clip0_868_265)">