લોકડાઉન હજુ વધારે કડક બનાવાશે: આશિષ ભાટિયા

|

Sep 30, 2020 | 11:42 AM

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ ભરીને ગઈ કાલે લોકડાઉનનો ભંગ કરવા બદલ 694 લોકોની ધરપકડ કરવામાં આવી, તેની જાણકારી આપી છે. અમદાવાદ શહેરમાં 2 હજારથી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. લોકડાઉનના અમલ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકડાઉન હજુ વધારે કડક બનાવાશે તેવું જણાવ્યું છે.   Web Stories […]

લોકડાઉન હજુ વધારે કડક બનાવાશે: આશિષ ભાટિયા

Follow us on

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ ભરીને ગઈ કાલે લોકડાઉનનો ભંગ કરવા બદલ 694 લોકોની ધરપકડ કરવામાં આવી, તેની જાણકારી આપી છે. અમદાવાદ શહેરમાં 2 હજારથી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. લોકડાઉનના અમલ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકડાઉન હજુ વધારે કડક બનાવાશે તેવું જણાવ્યું છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: અરવલ્લીના બાયડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

 

Published On - 1:15 pm, Sat, 11 April 20

Next Article