PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મહાત્મા મંદિરની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીને સોંપાઈ

PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા અને ગાંધીનગરમાં રૂ.500 કરોડમાં તૈયાર થયેલા મહાત્મા મંદિરની જાળવણી પ્રાઈવેટ કંપનીને સોંપવામાં આવી છે. મહાત્મા મંદિરને મેઇન્ટેઇન કરવાનું કામ ધ લીલા વેન્ચર્સ લિમિટેડને સોંપવામાં આવી છે.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય […]

PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મહાત્મા મંદિરની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીને સોંપાઈ
Follow Us:
| Updated on: Feb 06, 2020 | 11:56 AM

PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા અને ગાંધીનગરમાં રૂ.500 કરોડમાં તૈયાર થયેલા મહાત્મા મંદિરની જાળવણી પ્રાઈવેટ કંપનીને સોંપવામાં આવી છે. મહાત્મા મંદિરને મેઇન્ટેઇન કરવાનું કામ ધ લીલા વેન્ચર્સ લિમિટેડને સોંપવામાં આવી છે.

PM Narendra Modi's Dream Project entrusted to private company for maintenance of Mahatma temple

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચોઃ  રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા SSG હોસ્પિટલમાં ચેકિંગ માટે પહોંચી

મહાત્મા મંદિરને આંતરરાષ્ટ્રીય સ્ટાઈલથી ચલાવવા માટે અને જાળવણી તેમજ ઈન્ડિપેન્ડન્ટ વાઇબ્લિટી વધારવા માટે ખાનગી કંપનીને જવાબદારી સોંપાઈ છે. ગુજરાત સરકાર મહાત્મા મંદિરની જાળવણીમાં પહોંચી ન વળતા 25 વર્ષ માટે લીલા વેન્ચર્સ લિમિટેડને સંચાલન તેમજ જાળવણીનું કામ સોંપવામાં આવ્યું છે. રાજ્યના ઉદ્યોગ વિભાગના સુત્રો મુજબ લીલા હોટલ એન્ડ રિસોર્ટને મેનેજમેન્ટ ફી તરીકે બેઝ્ડ ફી અને પ્રોત્સાહક ફી તરીકે ચૂકવવાનું નક્કી થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">