પીએમ મોદીએ કચ્છના શીખ ખેડુતો સાથે કરી મુલાકાત, કૃષિ બિલ અંગે વાત ન થઇ હોવાનો સુત્રોનો દાવો

કચ્છના શીખ ખેડુતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. શીખ આગેવાનના જણાવ્યા મુજબ લખપત ગુરૂદ્વારા અંગે મનકી બાતમા વાત થઇ હતી એટલે તેઓ મોદીને મળ્યા હતા. જો કે કચ્છના શિખ ખેડુતોએ કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો અને કૃષિ બિલ અંગે કોઈપણ વાત ન થઇ હોવાનો સુત્રોનો દાવો છે.      

Bhavesh Bhatti

| Edited By: Pinak Shukla

Jan 19, 2021 | 2:52 PM

કચ્છના શીખ ખેડુતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. શીખ આગેવાનના જણાવ્યા મુજબ લખપત ગુરૂદ્વારા અંગે મનકી બાતમા વાત થઇ હતી એટલે તેઓ મોદીને મળ્યા હતા. જો કે કચ્છના શિખ ખેડુતોએ કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો અને કૃષિ બિલ અંગે કોઈપણ વાત ન થઇ હોવાનો સુત્રોનો દાવો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati