ઝમઝીર ધોધમાંથી વહેતા ખળખળ પાણીથી સોળે કળાએ ખીલ્યુ કુદરતી સૌદર્ય

Bipin Prajapati

|

Updated on: Jul 06, 2020 | 7:12 AM

ગીરસોમનાથ જિલ્લામા અને તેની આજુબાજુના જિલ્લામાં ગઈકાલથી નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે, કોડીનાર નજીકના ઝમઝીર ધોધ ખાતે વિપૂલ માત્રામાં  વરસાદી પાણીની આવક થવા પામી છે. ધસમસતા વરસાદી પાણીથી ઝમઝીર ઘોઘ નયનરમ્ય બન્યો છે. ઝમઝીર ધોધ ઉપરથી ખળખળ વહેતા ધોધને પગલે  વાતાવરણ આહલાદક બન્યું છે. જુઓ વિડીયો.

ઝમઝીર ધોધમાંથી વહેતા ખળખળ પાણીથી સોળે કળાએ ખીલ્યુ કુદરતી સૌદર્ય

ગીરસોમનાથ જિલ્લામા અને તેની આજુબાજુના જિલ્લામાં ગઈકાલથી નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે, કોડીનાર નજીકના ઝમઝીર ધોધ ખાતે વિપૂલ માત્રામાં  વરસાદી પાણીની આવક થવા પામી છે. ધસમસતા વરસાદી પાણીથી ઝમઝીર ઘોઘ નયનરમ્ય બન્યો છે. ઝમઝીર ધોધ ઉપરથી ખળખળ વહેતા ધોધને પગલે  વાતાવરણ આહલાદક બન્યું છે. જુઓ વિડીયો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati