પેટાચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, કમલમ્ ખાતે ભાજપનાં હારી ગયેલા ધારાસભ્યોને તેડુ, પ્રદેશ પ્રમુખ પાટીલ કરશે બેઠક, 30 પૂર્વ ધારાસભ્ય બેઠકમાં હાજર રહી શકે છે
ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપનાં હારી ગયેલા ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. વર્ષ 2007, 2012, 2017ની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે જેમાં ભૂષણ ભટ્ટ, દિલીપ સાંઘાણી, જગરૂપસિંહ રાજપૂત બેઠકમાં હાજર રહેશે તો શંકર ચૌધરી, આત્મારામ પરમાર, રમણ વોરા સહિત 30 પૂર્વ ધારાસભ્યો પણ બેઠકમાં જોડાશે. ખાસ કરીને આવી રહેલી […]
ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપનાં હારી ગયેલા ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. વર્ષ 2007, 2012, 2017ની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે જેમાં ભૂષણ ભટ્ટ, દિલીપ સાંઘાણી, જગરૂપસિંહ રાજપૂત બેઠકમાં હાજર રહેશે તો શંકર ચૌધરી, આત્મારામ પરમાર, રમણ વોરા સહિત 30 પૂર્વ ધારાસભ્યો પણ બેઠકમાં જોડાશે. ખાસ કરીને આવી રહેલી પેટાચૂંટણીને ધ્યાને રાખીને બેઠક યોજવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો