પાટણના હારીજમાં દિનદહાડે અંધાધૂંધ ફાયરિંગ, 3 વ્યકિત ઘાયલ, જુઓ વિડીયો

|

Feb 03, 2023 | 4:48 PM

ગુજરાતમાં પાટણના હારીજના દુનાવાડા ગામમાં દિનદહાડે અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. એક શખ્સે અંદાજીત 6 રાઉન્ડથી વધુ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં 3 વ્યક્તિ ઘાયલ થયા હતા. તો 2 વ્યક્તિને 2-2 ગોળી વાગી હોવાથી ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

પાટણના હારીજમાં દિનદહાડે અંધાધૂંધ ફાયરિંગ, 3 વ્યકિત ઘાયલ, જુઓ વિડીયો
Patan Firing

Follow us on

ગુજરાતમાં પાટણના હારીજના દુનાવાડા ગામમાં દિનદહાડે અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. એક શખ્સે અંદાજીત 6 રાઉન્ડથી વધુ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં 3 વ્યક્તિ ઘાયલ થયા હતા. તો 2 વ્યક્તિને 2-2 ગોળી વાગી હોવાથી ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અને ફાયરિંગનું કારણ અકબંધ રહ્યું હતું.. તો બીજી તરફ ફાયરિંગની સમગ્ર ઘટનાને લઈ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Next Article