કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ, નખત્રાણા અને અબડાસા બાદ ભુજમાં પણ ભારે વરસાદ

કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે અને નખત્રાણા અબડાસા બાદ ભુજમાં પણ વરસાદ પડ્યો. ભુજમાં ભારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ. ભુજ તાલુકાના સુખપર અને કોડકી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ભુજ શહેરમાં અંદાજે દોઢ ઇંચથી વધુ વરસાદ થયો હતો. આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર, વિપક્ષના નેતા દિનેશ શર્માનું રાજીનામુ રોચક […]

કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ, નખત્રાણા અને અબડાસા બાદ ભુજમાં પણ ભારે વરસાદ
Follow Us:
| Updated on: Oct 19, 2020 | 7:36 PM

કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે અને નખત્રાણા અબડાસા બાદ ભુજમાં પણ વરસાદ પડ્યો. ભુજમાં ભારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ. ભુજ તાલુકાના સુખપર અને કોડકી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ભુજ શહેરમાં અંદાજે દોઢ ઇંચથી વધુ વરસાદ થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર, વિપક્ષના નેતા દિનેશ શર્માનું રાજીનામુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">