AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા ડેમના પ્રોજેકટને લઈને ગુજરાત સરકારને ભાગીદાર રાજ્યો પાસેથી આટલા કરોડ રૂપિયા લેવાના બાકી, જુઓ VIDEO

નર્મદા સરોવર અંગે ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારને કુલ 6,436 કરોડ રૂપિયા લેવાના છે. 2019ની 30 એપ્રિલ સુધી ભાગીદાર રાજ્યો પાસેથી 6,436 કરોડ રૂપિયા લેવાના બાકી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   નર્મદા સરોવરમાં ચાર રાજ્યોની ભાગીદારી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ કુલ […]

નર્મદા ડેમના પ્રોજેકટને લઈને ગુજરાત સરકારને ભાગીદાર રાજ્યો પાસેથી આટલા કરોડ રૂપિયા લેવાના બાકી, જુઓ VIDEO
| Updated on: Jul 01, 2019 | 1:19 PM
Share

નર્મદા સરોવર અંગે ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારને કુલ 6,436 કરોડ રૂપિયા લેવાના છે. 2019ની 30 એપ્રિલ સુધી ભાગીદાર રાજ્યો પાસેથી 6,436 કરોડ રૂપિયા લેવાના બાકી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નર્મદા સરોવરમાં ચાર રાજ્યોની ભાગીદારી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ કુલ ચાર રાજ્યોની ભાગીદારી છે. પુન:વસવાટ, વ્યાજ, ખર્ચ અને બિન વિવાદીત રકમનાં લેણાં અંગે આ મોટો ખુલાસો થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રાજ્ય પ્રમાણે વાત કરીએ તો ગુજરાતને મધ્યપ્રદેશ પાસેથી 4,396 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. મહારાષ્ટ્ર પાસેથી 1,484 કરોડ, જ્યારે રાજસ્થાન પાસેથી 554 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. ગત વર્ષે ગુજરાત સરકારને આ જ રીતે 6,189 કરોડ રૂપિયાની બાકી રકમ લેવાની નીકળતી હતી.

આ પણ વાંચો: અંબાણી દેવુ ચૂકવવા માટે વેચશે મુંબઈનું આલીશાન હેડક્વાર્ટર!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">