Panchmahal : ગોધરામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો, શહેરા-હાલોલ પંથકમાં જળબંબાકાર

પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા અને હાલોલ પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. ગોધરા શહેરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 6:55 PM

Panchmahal : જિલ્લાના ગોધરા શહેરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અને સ્ટેશન રોડ, શહેરા ભાગોળ, બગીચા રોડ પર પાણી ભરાયા છે. ગોધરાના વાવડી, છબનપુર, વેગનપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. તો શહેરા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ છે. તો ગટરના પાણી સાથે વરસાદી પાણી ભળતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે.

તો જિલ્લાના હાલોલના પાવાગઢ, ધનકુવા, ઢીકવા, વડાતળાવ સહિત આસપાસના વિસ્તારોમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે. વરસાદને લીધે મકાઈ, ડાંગર સહિતના કઠોળ પાકોને જીવતદાન મળ્યું છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">