AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદુક ફોડી રહ્યું છે : CM રૂપાણી

નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. પરંતુ વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદૂક ફોડી રહ્યું છે. આ નિવેદન કર્યું છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ. એક તરફ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લી ખાતે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂત સંમેલનો કરીને ભાજપ કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહ્યું છે. ત્યારે કરમસદ ખાતે આયોજીત […]

વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદુક ફોડી રહ્યું છે : CM રૂપાણી
| Updated on: Dec 19, 2020 | 6:47 PM
Share

નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. પરંતુ વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદૂક ફોડી રહ્યું છે. આ નિવેદન કર્યું છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ. એક તરફ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લી ખાતે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂત સંમેલનો કરીને ભાજપ કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહ્યું છે. ત્યારે કરમસદ ખાતે આયોજીત ખેડૂત સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી. અને ખેડૂતોને કૃષિ કાયદાથી અવગત કરાવ્યા. જ્યાં મુખ્યપ્રધાને વિપક્ષ પર પ્રહારો કર્યા.

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">