VIDEO: વસ્ત્રાપુરમાં આર્કિટેક પાસેથી નવી ઓફિસ ખોલવા બદલ રૂપિયાની લાણી ન મળતા કિન્નરોએ ઝપાઝપી શરૂ કરી દીધી

અમદાવાદના વસ્ત્રાપુરમાં કિન્નરોની દાદાગીરીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. દાદાગીરી કરીને બળજબરી પૂર્વક નાણાની વસૂલી કરતા 10થી 15 કિન્નરો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે- એક આર્કિટેકની નવી ઓફિસમાં 10થી 15 કિન્નરો એકસાથે ધસી આવે છે. જે બાદ તમામ કિન્નરો આર્કીટેકને ઘેરી વળે છે. અને નાણાની માગણી કરે […]

VIDEO: વસ્ત્રાપુરમાં આર્કિટેક પાસેથી નવી ઓફિસ ખોલવા બદલ રૂપિયાની લાણી ન મળતા કિન્નરોએ ઝપાઝપી શરૂ કરી દીધી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:46 AM

અમદાવાદના વસ્ત્રાપુરમાં કિન્નરોની દાદાગીરીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. દાદાગીરી કરીને બળજબરી પૂર્વક નાણાની વસૂલી કરતા 10થી 15 કિન્નરો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે- એક આર્કિટેકની નવી ઓફિસમાં 10થી 15 કિન્નરો એકસાથે ધસી આવે છે. જે બાદ તમામ કિન્નરો આર્કીટેકને ઘેરી વળે છે. અને નાણાની માગણી કરે છે. પરંતુ આર્કીટેક તેમને નાણા આપવાની ના પાડી દે છે. તેમ છતાં કિન્નરો જંપવાનું નામ નથી લેતા. તેઓ આર્કીટેક સાથે ઝપાઝપી પણ કરે છે.

આ પણ વાંચોઃ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટીએ પોતાનો રસ્તો બદલાવી નાખ્યો, આ ચૂંટણીમાં એક સાથે નહીં હોઈ બંને પાર્ટી

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે દરેક વ્યક્તિના સારા પ્રસંગોમાં કિન્નરો વિના બોલાવ્યે આવી જતાં હોય છે. અને મોં માગ્યા નાણાની વસૂલી કરતા હોય છે. તેઓ સામેના વ્યક્તિની આર્થિક સ્થિતિને જોયા વિના ખિસ્સા ભરીને નાણા ખંખેરી લેતા હોય છે. ત્યારે આ કિન્નરો સામે કાર્યવાહી થાય તે માટે આર્કીટેકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">