સુરત: યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા મોકૂફ રાખવાની માગ, પરીક્ષાના વિરોધમાં NSUIના ધરણા

|

Sep 28, 2020 | 4:04 PM

કોરોના વાઈરસના કારણે યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા મોકૂફ રાખવાની માગ સાથે સુરતમાં NSUIના કાર્યકર્તાઓ ધરણા પર ઉતર્યા છે. કાપોદ્રાની ધારુકાવાળા કોલેજ ખાતે NSUIના કાર્યકર્તાઓએ ધરણા કર્યા છે. તંત્રને પરીક્ષા ઓનલાઈન લેવા માટે અને માસ પ્રમોશન આપવા રજૂઆત કરી છે. મહત્વનું છે કે મહામારી વચ્ચે 25 જૂનથી કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. Web Stories View […]

સુરત: યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા મોકૂફ રાખવાની માગ, પરીક્ષાના વિરોધમાં NSUIના ધરણા

Follow us on

કોરોના વાઈરસના કારણે યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા મોકૂફ રાખવાની માગ સાથે સુરતમાં NSUIના કાર્યકર્તાઓ ધરણા પર ઉતર્યા છે. કાપોદ્રાની ધારુકાવાળા કોલેજ ખાતે NSUIના કાર્યકર્તાઓએ ધરણા કર્યા છે. તંત્રને પરીક્ષા ઓનલાઈન લેવા માટે અને માસ પ્રમોશન આપવા રજૂઆત કરી છે. મહત્વનું છે કે મહામારી વચ્ચે 25 જૂનથી કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:52 am, Wed, 10 June 20

Next Article