VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જનારા માટે ખુશ ખબર! ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની માણી શકાશે મજા

હવેથી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જશો તો ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની પણ મજા માણી શકશો. સીએમ રૂપાણીએ તેનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યપ્રધાન નર્મદાના પ્રવાસે છે, તેમણે પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જિયો વાઈફાઈનો પ્રારંભ કરાવ્યો. જેનાથી પ્રવાસીઓ ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરી શકશે. સરકારની આ સુવિધાથી સૌ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. […]

VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જનારા માટે ખુશ ખબર! ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની માણી શકાશે મજા
Follow Us:
| Updated on: Aug 17, 2019 | 6:02 AM

હવેથી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જશો તો ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની પણ મજા માણી શકશો. સીએમ રૂપાણીએ તેનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યપ્રધાન નર્મદાના પ્રવાસે છે, તેમણે પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જિયો વાઈફાઈનો પ્રારંભ કરાવ્યો. જેનાથી પ્રવાસીઓ ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરી શકશે. સરકારની આ સુવિધાથી સૌ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સીએમ રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે ખાલવાની ગામ પહોંચ્યા, જ્યાં તેમણે રિવર રાફ્ટિંગની સુવિધાને લીલી ઝંડી આપી. આ સાથે જ અહીં રિવર રાફ્ટીંગની પણ મજા માણી શકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, 32 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">