નર્મદા ડેમનાં 2 દરવાજા ખોલ્યા, ડેમની જળસપાટી 131.86 મીટર પર પહોંચી, જુઓ VIDEO

રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમની જળસપાટી 131.86 મીટર પહોંચી છે. જેને પગલે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલ 1 લાખ 5 હજાર 172 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 99 હજાર 312 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ વીજ ઉત્પાદન […]

નર્મદા ડેમનાં 2 દરવાજા ખોલ્યા, ડેમની જળસપાટી 131.86 મીટર પર પહોંચી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 13, 2019 | 7:19 AM

રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમની જળસપાટી 131.86 મીટર પહોંચી છે. જેને પગલે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલ 1 લાખ 5 હજાર 172 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 99 હજાર 312 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ વીજ ઉત્પાદન પણ પૂરજોશમાં થઈ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઈન શરૂ કરી દેવાયા છે. જેમાંથી 28 હજાર 346 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરાયું છે અને કેનાલ હેડ પાવર હાઉસમાં 2 હજાર 521 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વિશ્વકપ-2019ના ફાઈનલના ઓવર થ્રોની થશે સમીક્ષા, MCCએ લીધો મોટો નિર્ણય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">